Site icon

…તો કાળઝાળ ગરમી વચ્ચે અંધારપટ છવાઈ જશે, મહારાષ્ટ્ર સહિત આ 9 રાજ્યોમાં કોલસાની અછતથી ગંભીર સમસ્યા, ગરમી વધતાં વધી માંગ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

કાળઝાળ ગરમી વચ્ચે દેશભરમાં વીજળીનું સંકટ(Electricity crisis) ઊભું થવાના એંધાણ છે.  

યુપી, મહારાષ્ટ્ર, પંજાબ સહિત દસ રાજ્યોમાં કોલસાની (Coal shortage) ભારે અછત સર્જાઈ છે.

વીજળીની વધતી માંગ અને કોલસાની અછતને કારણે કાપમાં વધારો થયો છે. ઘણા વર્ષો પછી મહારાષ્ટ્રમાં ફરજિયાત વીજ કાપની (Power outage) સ્થિતિ સર્જાઈ છે.

મીડિયામાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, ઉનાળાની (summer) શરૂઆત સાથે જ દેશના પાવર પ્લાન્ટ્સમાં(Power plant)  કોલસાનો ભંડાર નવ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે.

કોરોના લોકડાઉન બાદ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ (Industrial activities) પાછી પાટા પર આવવાને કારણે ફેક્ટરીઓ (Factory) અને ઉદ્યોગોમાં વીજળીનો વપરાશ વધ્યો છે.

આ સમાચાર પણ વાંચો  :  ચોમાસું 2022: દેશમાં આ વર્ષે કેટલો વરસાદ પડશે? ભારતીય હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણી લો પૂર્વાનુમાન.. 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version