ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર
મહારાષ્ટ્રના દરેક જિલ્લામાંથી કોરોના પોઝિટિવ ના 25 સેમ્પલ નું હવે genome sequencing કરવામાં આવશે.
આ માટે મહારાષ્ટ્ર સરકારે દિલ્હીની ઇન્સ્ટિટયૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટિગ્રેટેડ બાયોલોજી સાથે આગામી ત્રણ મહિના સુધી પ્રોજેક્ટ ચલાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અત્યારે મહારાષ્ટ્રમાં કોરોનાનો ઇન્ડિયન વેરિયન્ટ, uk વેરિયન્ટ, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા વેરિઅન્ટ ફેલાયેલો છે.
મધ્યમ વર્ગ જ્યાં કોરોના સામે લડી રહ્યો છે. ત્યાં જ શ્રીમંત વર્ગની પરદેશ ભણી દોટ…