મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કોરોના વાયરસના સંક્ર્મણને રોકવા માટે હાલમાં લાગુ એવા પ્રતિબંધોને આ તારીખ સુધી લંબાવ્યા… 

by Dr. Mayur Parikh
  • કોરોના વાયરસના સંક્ર્મણને રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં હાલમાં લાગુ એવા પ્રતિબંધોને 31 જાન્યુઆરી, 2021 સુધી લંબાવ્યા છે.
  • પ્રાંતમાં કોરોના દર્દીઓની સંખ્યા નિયંત્રણ હેઠળ છે, પરંતુ કોરોના દર્દીઓ હજુ પણ મળી રહ્યા છે. 
  • આ કારણોસર, રાજ્યમાં પ્રતિબંધોને 31 જાન્યુઆરી 2021 સુધી યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More