Site icon News Continuous Bureau | Mumbai

 મોટા સમાચાર : સરકારી જમીન પર હવે પ્રાઇવેટ ગૃહ નિર્માણ સંસ્થા નું રીડેવલપમેન્ટ થશે. મહારાષ્ટ્ર સરકારે અધ્યાદેશ જારી કર્યો. જાણો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

30 જાન્યુઆરી 2021

કૃષિ, ઔદ્યોગિક, વ્યવસાયિક અને રહેઠાણની ઇમારત માટે સરકારી માલિકીની જમીન પર હવે ઇમારતોનું રીડેવલપમેન્ટ શક્ય બન્યું છે. મહારાષ્ટ્ર સરકારે આ માટે જરૂરી એવો જાહેરનામું બહાર પાડી દીધું છે.

સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણય વર્ગ-૨ હેઠળ જે જમીન આવે છે તેના માટે મહત્ત્વપૂર્ણ છે.સરકારે એવો અંદાજ જાહેર કર્યો હતો કે વર્ગ-૨ હેઠળ આવતી જમીન વર્ગ-૧ હેઠળ રૂપાંતરિત નહીં થઈ શકે. સરકારના આ ભૂકંપને કારણે અનેક હાઉસિંગ સોસાયટીનો રીડેવલપમેન્ટ નો રસ્તો બંધ થઈ ગયો હતો.

 

હવે તમારી હાઉસિંગ સોસાયટી સરકારી જમીનના ૫૦ ટકા પ્રિમિયમ ભરીને રિડેવલોપમેન્ટ કરી શકશે

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version