- એક્ટ્રેસ કંગના રનૌતનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરવાની માગ કરનારી યાચિકાનો બોમ્બે હાઇકોર્ટમાં મહારાષ્ટ્ર સરકારે વિરોધ કર્યો
- વકીલ અલી કાસીફ ખાન દેશમુખ ની યાચિકામાં કહેવામાં આવ્યું હતું કે એક્ટ્રેસ અને તેની બહેન રંગોલી ટ્વિટર મારફતે નફરત ફેલાવવાનું અને રાજ્ય તંત્ર વચ્ચે ઘૃણા ભડકાવવાનું કામ કરી રહી છે માટે તેના ટ્વિટર અકાઉન્ટ બ્લોક કરી દેવા જોઈએ.
- કોર્ટે ફેંસલો મુલતવી રાખ્યો
કંગના રાણાવત નું ટ્વિટ અકાઉન્ટ બંધ નહીં થાય. બોમ્બે હાઈકોર્ટ માં થયેલ કેસ પર મહારાષ્ટ્ર સરકારે કંગના ને બચાવી. જાણો વિગત…
