Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારનું નાગરિકોને નવું ફરમાન- આજે સવારે 11 વાગ્યે સામૂહિક રાષ્ટ્રગીતમાં ભાગ લો- સાથે વિધાર્થીઓને અપાઈ આ સૂચના  

Maharashtra Assembly unanimously passes resolution on border row with Karnataka

સીમા વિવાદ: કર્ણાટક સાથેના સરહદ વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર વિધાનસભામાં ઠરાવ પસાર, આટલા ગામોને મહારાષ્ટ્રમાં જોડવા લડાશે કાનૂની લડાઈ

News Continuous Bureau | Mumbai

આઝાદીની 75મી વર્ષગાંઠના(75th Independence Anniversary) અવસર પર મહારાષ્ટ્ર સરકારે(Government of Maharashtra) રાજ્યના તમામ લોકોને રાષ્ટ્રગીત(National Anthem) ગાવાની અપીલ કરી છે. સરકારના પર્યટન અને સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય(Ministry of Tourism and Cultural Affairs Govt) દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત(Amrit Mohotsav of Independence) 17 ઓગસ્ટ, બુધવારના રોજ સ્વરાજ્ય મહોત્સવ(Swarajya Mohotsav) ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંતર્ગત બુધવારે સવારે 11 વાગ્યે રાજ્યભરની તમામ સરકારી કચેરીઓ(Government offices) અને સરકારી-બિન-સરકારી શાળા-કોલેજોમાં(Government-Non-Government Schools-Colleges) રાષ્ટ્રગીત ‘જન-ગણ-મન’(Jana-gana-mana') એક સાથે ગાવામાં આવશે. વિભાગના સચિવ સૌરભ વિજય દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

સાથે જ આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રગીતનું ગાન સવારે 11 વાગ્યાથી 11.01 વાગ્યાની વચ્ચે પૂર્ણ કરવું જોઈએ. ખાનગી સંસ્થાઓ અને વેપારીઓની સાથે કેન્દ્ર સરકાર હેઠળના અન્ય સરકારી વિભાગોને પણ તેમાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યું છે. તેમજ વિદ્યાર્થીઓને રાષ્ટ્રગીત ગાવા માટે ખુલ્લા મેદાનમાં ભેગા થવા સૂચના આપવામાં આવી છે. 

  આ સમાચાર પણ વાંચો :  વધતી જતી મોંઘવારી વચ્ચે આમ જનતાને હાશકારો- મહાનગર ગેસ લિમિટેડે CNG અને PNGની કિંમતમાં કર્યો ઘટાડો- જાણો નવા ભાવ

ઉલ્લેખનીય છે કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર કેન્દ્ર સરકારે(Central Govt) ઘણા વિશેષ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આમાં હર ઘર તિરંગા(Har Ghar Triranga campaign) નું અભિયાનહર ઘર તિરંગા નું અભિયાન પણ સફળ રહ્યું છે. આ અભિયાન હેઠળ સરકારે 13 થી 15 ઓગસ્ટની વચ્ચે દેશના લગભગ 20 કરોડ ઘરોમાં તિરંગો ફરકાવવાની અપીલ કરી હતી. દેશના સામાન્ય લોકો સહિત રાજકારણીઓ અને અભિનેતાઓએ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Monsoon 2026 મહારાષ્ટ્રમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રીની તારીખ જાહેર, મુંબઈ અને પુણેમાં ક્યારે શરૂ થશે ઝરમર વરસાદ? IMDએ આપ્યો અંદાજ
Vikram Kakade Net Worth। પવાર પરિવારના નજીકના વિક્રમ કાકડેની લક્ઝરી લાઈફસ્ટાઈલ! કરોડોની બોટ, મોંઘી કાર અને જય પવાર સાથે કરોડોની ડીલ
Maratha Reservation। મરાઠા અનામત પર શિંદે સરકાર એક્શન મોડમાં! મનોજ જરાંગેના આંદોલન બાદ લીધો મોટો નિર્ણય; વહીવટી તંત્ર એલર્ટ ર
Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Exit mobile version