મહારાષ્ટ્ર સરકારે બજેટમાં મહિલાઓ માટે એક મોટી જાહેરાત કરી છે.
સરકારે જાહેર કર્યું છે કે જે વ્યક્તિ મહિલાના નામે પ્રોપર્ટી ખરીદશે તેને સ્ટેમ્પ ડ્યુટી માં 20% ડિસ્કાઉન્ટ મળશે.
સરકારે જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રમાં મહિલાઓના નામે વધુ પ્રોપર્ટી રજીસ્ટર થાય તે હેતુથી આ પગલું ભર્યું છે.
મહારાષ્ટ્ર સરકારે દસ હજાર કરોડની ખોટ વાળું બજેટ રજૂ કર્યું. જાણો આંકડા.