243
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર સરકારે ધારાસભ્યોના વિસ્તારના વિકાસ માટે MLA ફંડમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
ડેપ્યુટી CM અજિત પવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે ધારાસભ્યોના ફંડમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
હવે દરેક ધારાસભ્યને દર વર્ષે તેમના મતવિસ્તારમાં વિકાસ કાર્યો માટે 5 કરોડ રૂપિયા મળશે.
સાથે જ ધારાસભ્યોના ડ્રાઈવર અને પીએના પગારમાં 5000 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : પંજાબના રાજકારણમાં આજથી શરૂ થયો નવો અધ્યાય, ‘આપ’ના આ નેતાએ લીધા CM પદના શપથ; જાણો વિગતે..
You Might Be Interested In