Site icon

મહારાષ્ટ્ર સરકારનો અજબ નિર્ણય- એ તમામ 40 સિક્યુરિટી ગાર્ડ- કમાન્ડો અને ડ્રાઇવર પર કાર્યવાહી થશે જેઓ બંડખોર નેતા સાથે કામ કરી રહ્યા હતા- આ છે કારણ

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર સરકાર(Maharashtra govt)ને બંડખોર નેતા(rebel MLAs)ઓ વિશે કોઈ જાણકારી ન મળતાં હવે સરકારી અધિકારીઓ પર આકરાં પગલાં લેવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકારે બંડખોર એવા 40 ધારાસભ્યોના સિક્યુરિટી ગાર્ડ(security guard), કમાન્ડો(commando) અને ડ્રાઇવરો (drivers)ને કારણદર્શક નોટિસ(Showcause notice) પાઠવી છે. નોટિસમાં આ તમામ લોકોને પૂછવામાં આવ્યું છે કે તેઓ જેમની માટે કામ કરી રહ્યા હતા તે ધારાસભ્યો મહારાષ્ટ્રની હદથી બહાર ગયા તેમ છતાં આ જાણકારી સ્થાનિક પોલીસ સ્ટેશન(Police station) અથવા ગુપ્તચર વિભાગને કેમ આપવામાં આવી નહીં.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : અજિત પવારે બળાપો કાઢયો- ગૃહ મંત્રી સુઈ ગયા હતા- આટલો મોટો બળવો થયો અને ખબર જ ન પડી

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની(State govt) વિરુદ્ધમાં આટલું મોટું બંડ થઈ ગયું તેમ છતાં રાજ્ય સરકારનો ગુપ્તચર વિભાગ(Intelligence department) સુતો રહ્યો. હવે આ સંદર્ભે જે લોકો જવાબદાર છે તેમની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version