Site icon

હવે એકનાથ શિંદે મુંબઈ આવશે-કે પછી સરકાર બહુમત ગુમાવશે ત્યારબાદ નવી સરકારના શપથ લેવા જ આવશે- ચર્ચાનું બજાર ગરમ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ની ઉદ્ધવ ઠાકરે સરકાર (CM Uddhav Thackeray Govt)હવે અમુક કલાક ની મહેમાન છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહે(Governor Bhagat Singh Koshyari) ૨૪ કલાકમાં વિધાનસભાનું સત્ર બોલાવવા નો આદેશ આપ્યો છે. આ પરિસ્થિતિમાં એકનાથ શિંદે(Eknath Shinde) ગ્રુપ વિધાનસભા(Maharashtra Assembly)માં હાજર થશે કે નહીં થાય તે સંદર્ભે અટકળો વહેતી થઇ છે. મીડિયામાં આવેલા સમાચાર મુજબ એકનાથ શિંદે મુંબઈ આવી શકે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી(BJP)ના ટોચના નેતા દ્વારા બનાવવામાં આવેલી સ્ક્રિપ્ટ મુજબ એકનાથ શિંદે મુંબઈ(Mumbai) નહીં આવે. પહેલા તેઓ સરકારને પડવા દેશે. ત્યારબાદ નવી સરકારમાં મંત્રી પદ મેળવવા માટે સીધા રાજ્યપાલ સમક્ષ પહોંચી જશે. નવી સરકાર રચાયા પછી નવા સ્પીકર ની વરણી થશે. ત્યારબાદ એકનાથ શિંદે જૂથને કાયદેસરની માન્યતા મળશે. આમ શિવસેનાની ધાક-ધમકી નો છેદ ઊડી જશે.

Join Our WhatsApp Community
Gujarat UCC Bill Passed: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ! લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે આવ્યા નવા નિયમો
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Exit mobile version