Site icon News Continuous Bureau | Mumbai

આતુરતાનો અંત મહારાષ્ટ્ર બોર્ડનું ધો 12નું પરિણામ આવતીકાલે આટલા વાગ્યે થશે જાહેર જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)માં બારમા ધોરણના પરિણામની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મહત્વના સમાચાર છે.

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, MSBSHSE દ્વારા 8 જૂનના રોજ મહારાષ્ટ્ર HSCના પરિણામો જાહેર કરવામાં આવશે. 

મહારાષ્ટ્ર બોર્ડ(Maharashtra Board) ધોરણ 12 નું પરિણામ બપોરે 1 વાગ્યે જાહેર કરવામાં આવશે. 

mahahsscboard.in પર પરિણામો જાહેર થયા પછી તરત જ મહારાષ્ટ્ર 12મા ટોપર્સ 2022ની જાહેરાત કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  કર્ણાટકમાં ફરી શરૂ થયો હિજાબ વિવાદ- મેંગલોરમાં હિજાબ પ્રતિબંધનો વિરોધ કરનાર આટલી વિદ્યાર્થિનીઓને કોલેજે કરી સસ્પેન્ડ

Palghar Woman Murder And Robbery Case પાલઘરમાં મહિલાની હત્યા અને સનસનીખેજ લૂંટ કેસમાં બે આરોપી ઝડપાયા પોલીસે ₹૯૦,૦૦૦ નો ચોરાયેલો મુદ્દામાલ કર્યો જપ્ત
Shinde Shiv Sena Massive Donations ૧ વર્ષમાં એકનાથ શિંદેને ઉદ્ધવ અને રાજ ઠાકરે કરતાં ૧૦૦ ગણું વધુ દાન મળ્યું ચૂંટણી પંચના રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
Chhattisgarh Blood Red Sky Phenomenon છત્તીસગઢમાં અદભુત નજારો સૂર્યાસ્ત સમયે આખું આકાશ લોહી જેવું લાલ! જુઓ વિડીયો
Mumbai Ahmedabad Bullet Train Completion Target મુંબઈઅમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ૨૦૨૭ ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય જમીનથી ૧૦૦ ફૂટ નીચે અદ્યતન સ્ટેશન અને અંડરવોટર ટનલ તૈયાર
Exit mobile version