331
Join Our WhatsApp Community
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે સરકારે અમરાવતી અને અચલપુરમાં લોકડાઉન 8 માર્ચ સુધી લંબાવી દીધું છે.
લોકડાઉનમાં માત્ર જરૂરી સેવાઓના સંચાલનની મંજૂરી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે. અગાઉ આ બન્ને શહેરોમાં 21 ફેબ્રુઆરીએ એક અઠવાડિયા સુધી લોકડાઉન લાદવામાં આવ્યું હતું.
You Might Be Interested In