Site icon

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ કાયમ, રાજ્યમાં આજે ફરી દૈનિક કેસમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો આજના નવા આંકડા 

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 10,107 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 237 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 59,34,880 થઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 10,567 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.7 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,36,661 એક્ટિવ કેસ છે.

જાણો ભ્રષ્ટાચારની વાર્તા : બોરીવલીનો સો કરોડનો ફ્લાયઓવર 600 કરોડનો થયો, ભાજપ અને કૉન્ગ્રેસ આક્રમક; આખો મામલો સ્ટૅન્ડિંગ કમિટીમાં પહોંચ્યો
 

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version