Site icon

મહારાષ્ટ્રમાં સંભવિત ત્રીજી લહેરનું જોખમ યથાવત, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ નોંધાયા ; જાણો આજે કેટલા દર્દીઓએ ગુમાવ્યો જીવ     

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ઓગસ્ટ 2021

Join Our WhatsApp Community

શનિવાર 

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 5,539 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 187 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 63,41,759 થઈ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 5,859 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.66 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 74,483 એક્ટિવ કેસ છે.

 

Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Exit mobile version