ઠાકરે સરકાર માટે રાહતના સમાચાર, મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના આંકમાં થયો ઘરખમ ઘટાડો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,740 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 51 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,04,917 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 13,027 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.02 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,16,827 એક્ટિવ કેસ છે.
મુંબઈના એક પોલીસ કૉન્સ્ટેબલે દંડપેટે વસૂલાયેલા ૨૧ લાખ રૂપિયા પોતાની સારવાર પાછળ ખર્ચી કાઢ્યા, જાણો વિચિત્ર કિસ્સો