Site icon News Continuous Bureau | Mumbai

હવે આ સમયગાળા દરમિયાન કોરોના ની ત્રીજી લહેર આવશે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ અધિકારીઓને તૈયાર રહેવાની અપીલ કરી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૩૦ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે મહારાષ્ટ્રના વિભાગીય આયુક્ત અને જિલ્લા અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન એક્સપર્ટ કમિટીએ એવો અંદાજ વ્યક્ત કર્યો હતો કે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કોરોના ની ત્રીજી લહેર આવી શકે છે. આ માટે અત્યારથી સચોટ તૈયારી કરવી પડશે. 

મુંબઈ પોલીસ વિભાગ નો નવો ફતવો : બાર કલાક કામ કરો અને 24 કલાક ની રજા લો.

પ્રેઝન્ટેશન પૂરું થઈ ગયા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તમામ અધિકારીઓને આદેશ આપ્યા હતા કે ઓક્સિજન સંદર્ભે રાજ્ય હવે પૂરી રીતે સ્વનિર્ભર હોવું જોઇએ. 

આ ઉપરાંત સરકારી આદેશોને કડક રીતે લાગુ કરવાના નિર્દેશ પણ તેમણે આપ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આવનાર દિવસોમાં જો પરિસ્થિતિ કાબૂમાં ન રહે તો વધુ કડક નિયંત્રણો લાદવામાં આવે.

મહારાષ્ટ્રમાં લોકડાઉન લંબાયું : 'break the chain' હેઠળના આદેશ આ તારીખ સુધી માન્ય રહેશે.

CJP Abhijeet Dipke Conditional Bail પોલીસ કસ્ટડીમાંથી મુક્તિ, પણ કડક નજર હેઠળ! અભિજીત દીપકેને જામીન આપતાં કોર્ટે મૂકી આ કડક શરત
FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Maharashtra School Admission Age Rule મહારાષ્ટ્રમાં સ્કૂલ એડમિશનના નિયમો બદલાયા પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકોની આટલી વય ફરજિયાત, શિક્ષણ વિભાગે નવી કટઓફ ડેટ જાહેર કરી
Exit mobile version