Site icon News Continuous Bureau | Mumbai

Mobile Blast in Dharashiv મોટી હોનારત ટળી, મોબાઈલ ગરમ થતા જ ખિસ્સામાં થયો ધડાકો, ચમત્કારિક રીતે બચાવ..

મોબાઈલ ગરમ થતા જ ખિસ્સામાં થયો ધડાકો, યુવાને સમયસૂચકતા વાપરીને પેન્ટ ઉતારી દેતા મોટી ઈજા ટળી

Mobile Blast in Dharashiv  મોટી હોનારત ટળી, મોબાઈલ ગરમ થતા જ ખિસ્સામાં થયો ધડાકો, ચમત્કારિક રીતે બચાવ..

Mobile Blast in Dharashiv મોટી હોનારત ટળી, મોબાઈલ ગરમ થતા જ ખિસ્સામાં થયો ધડાકો, ચમત્કારિક રીતે બચાવ..

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mobile Blast in Dharashiv મહારાષ્ટ્રના ધરાશિવ જિલ્લામાંથી મોબાઈલ બ્લાસ્ટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક યુવાન જ્યારે રસ્તા પર જઈ રહ્યો હતો ત્યારે તેના પેન્ટના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફોન અચાનક ગરમ થઈને ફાટ્યો હતો. યુવાને ત્વરિત પ્રતિક્રિયા આપીને પોતાનું પેન્ટ તાત્કાલિક ઉતારી દેતા તે ગંભીર રીતે દાઝવાથી બચી ગયો હતો.

👉 આ સમાચાર વાચો:
Trump’s Truth Social Monetization ટ્રમ્પ હવે ‘ટ્રુથ સોશિયલ’ પરથી પણ કરશે ડોલર્સમાં કમાણી પોસ્ટિંગ દ્વારા આવક મેળવવાની નવી યોજના

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version