News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર સરકાર(MVA Govt)માં મંત્રી અને એનસીપી નેતા (NCP Minister)ધનંજય મુંડે(Dhananjay Munde)ને હાર્ટ એટેક(Minor Heart Attack) આવ્યો છે. મંગળવારે મોડી રાત્રે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. હાલમાં તેઓની મુંબઇ બ્રીચ કેન્ડી હોસ્પિટલMumbai Breach candy Hospital) માં સારવાર ચાલી રહી છે.
સૂત્રો ના જણાવ્યા અનુસાર ધનંજય મુંડેની હાલત સ્થિર છે.
ધનંજય મુંડે દિવંગત નેતા ગોપીનાથ મુંડે(Gopinath Mundey)ના ભત્રીજા છે. હાલ તેઓ એનસીપીના નેતા છે.
આ સમાચાર પણ વાંચો : વારા પછી વારો, તારા પછી મારો. પેટ્રોલ-ડીઝલ પછી સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થયો. જાણો મુંબઈમાં શું છે આજનો ભાવ….