181
મહારાષ્ટ્ર સરકારના તાકતવર મંત્રી છગન ભુજબળને કોરોના થયો છે.
હાલ તેમનું સ્વાસ્થ્ય ઠીક છે જાણકારી તેમણે ટ્વિટરના માધ્યમથી આપી હતી.
થોડા દિવસ અગાઉ છગન ભુજબળ એક લગ્ન સમારંભમાં શરદ પવાર સાથે સામેલ થયા હતા.
આમ મહારાષ્ટ્ર સરકારના વધુ એક મંત્રીને કોરોના થઈ જતા મહારાષ્ટ્ર સરકારમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવાર ખતરામાં આવી ગયા છે.
You Might Be Interested In
