થોડાક દિવસો પહેલા મહારાષ્ટ્રમાં એક મહિલા સિંગરે રાજ્ય સરકારમાં મંત્રી ધનંજય મુંડે પર ગંભીર આરોપ લગાવ્યા હતા. મહિલાના જણાવ્યાનુંસાર છેલ્લા કેટલાય વર્ષોમાં તેનો રેપ થયો.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપી નેતા ધનંજય મુંડે પર બળાત્કારના આરોપ પર હવે પાર્ટીના પ્રમુખનું નિવેદન આપ્યું છે.
શરદ પવારે કહ્યું છે કે ધનંજય મુંડે પર જે આરોપ લાગ્યા છે તે ગંભીર છે. તેના પર શુ પગલા ભરવામાં આવશે તે અંગે પાર્ટી જલ્દી વિચાર કરશે.