Site icon News Continuous Bureau | Mumbai

એનસીપીના આ નેતા એ હવે આપવું પડશે રાજીનામું, પ્રધાન પદ ખતરા માં. શરદ પવારે કહી આ મોટી વાત. જાણો વિગત..

થોડાક દિવસો પહેલા મહારાષ્ટ્રમાં એક મહિલા સિંગરે રાજ્ય સરકારમાં મંત્રી ધનંજય મુંડે પર ગંભીર આરોપ લગાવ્યા હતા.  મહિલાના જણાવ્યાનુંસાર છેલ્લા કેટલાય વર્ષોમાં તેનો રેપ થયો.

મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપી નેતા ધનંજય મુંડે પર બળાત્કારના આરોપ પર હવે પાર્ટીના પ્રમુખનું નિવેદન આપ્યું છે.

Join Our WhatsApp Channel

શરદ પવારે કહ્યું છે કે ધનંજય મુંડે પર જે આરોપ લાગ્યા છે તે ગંભીર છે. તેના પર શુ પગલા ભરવામાં આવશે તે અંગે પાર્ટી જલ્દી વિચાર કરશે.

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version