મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે રાજયના સામાજીક ન્યાયમૂર્તિ ધનંજય મુંડે ફરી એક વખત કોરોનાગ્રસ્ત થયા છે.
મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેએ જણાવ્યું કે, તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જોકે, તેમનું સ્વાસ્થ્ય ઠીક છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા તેઓ ગયા વર્ષે જૂન મહિનામાં સંક્રમિત થયા હતા.