Site icon News Continuous Bureau | Mumbai

શું મહારાષ્ટ્રમાં ફરી એકવાર લોકડાઉન થશે? માત્ર 5 દિવસમાં ઠાકરે સરકાર ના 10 મંત્રીઓ અને 20 ધારાસભ્યો સંક્રમિત થયા;  ડેપ્યુટી CM અજીત પવારે આપ્યા આ સંકેત  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,1 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શનિવાર.

મહારાષ્ટ્રમાં સામાન્ય જનતાની સાથે રાજકારણીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.

રાજ્યમાં છેલ્લા 5 દિવસમાં 10 મંત્રી અને 20 થી વધુ ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. 

રાજ્યના ડેપ્યુટી CM અજીત પવારે આ જાણકારી આપતા કહ્યું કે રાજ્યમાં કોરોના સંક્રમણની રફ્તાર વધતી જઈ રહી છે. જો આની પર બ્રેક નહીં લાગી તો કડક પગલા ઉઠાવવા પડશે. 

અહીં નોંધનીય છે કે અજીત પવારની આ ચેતવણી ત્યારે આવી છે જ્યારે મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાના 8,067 કેસ સામે આવ્યા છે જે ગુરુવારની તુલનામાં 50 ટકા વધારે છે. 

મુંબઈમાં ડેવલપરો અને બિલ્ડર પાસેથી 2021ની સાલમાં BMCએ કરી અધધધ કમાણીઃ જાણો વિગત
 

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version