News Continuous Bureau | Mumbai
એક તરફ મહારાષ્ટ્ર સરકાર(Maharashtra govt)ના મંત્રીમંડળનું વિસ્તરણ (Cabinet expansion)થયું નથી ત્યાં બીજી તરફ મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર (Maharashtra assembly session) બોલાવવામાં આવ્યું છે. આનાથી એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે મંત્રીમંડળ રાતોરાત બની જશે. જે આદેશ બહાર પાડવામાં આવ્યો છે તે મુજબ નવમી ઓગસ્ટના દિવસે વિધાનસભામાં કામ કરનાર તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે તેમજ 10 તારીખ થી માંડીને 18 ઓગસ્ટ સુધી વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવ્યું છે.
આ વિધાનસભાનું સત્ર ઘણું મહત્વપૂર્ણ પુરવાર થશે.
આ સમાચાર પણ વાંચો : ઠંડા ઠંડા-કૂલ કૂલ- પશ્ચિમ રેલવે પર આજથી 48 એસી ટ્રેન ફેરા દોડશે- જાણો વિગતો અહીં