Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર- મહારાષ્ટ્ર વિધાનસભાનું તત્કાળ અધિવેશન બોલાવવામાં આવ્યું- અઠવાડિયા માટે મોનસુન સત્ર રહેશે

News Continuous Bureau | Mumbai

એક તરફ મહારાષ્ટ્ર સરકાર(Maharashtra govt)ના મંત્રીમંડળનું વિસ્તરણ (Cabinet expansion)થયું નથી ત્યાં બીજી તરફ મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર (Maharashtra assembly session) બોલાવવામાં આવ્યું છે. આનાથી એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે મંત્રીમંડળ રાતોરાત બની જશે. જે આદેશ બહાર પાડવામાં આવ્યો છે તે મુજબ નવમી ઓગસ્ટના દિવસે વિધાનસભામાં કામ કરનાર તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે તેમજ 10 તારીખ થી માંડીને 18 ઓગસ્ટ સુધી વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel

આ વિધાનસભાનું સત્ર ઘણું મહત્વપૂર્ણ પુરવાર થશે.

આ સમાચાર પણ વાંચો : ઠંડા ઠંડા-કૂલ કૂલ- પશ્ચિમ રેલવે પર આજથી 48 એસી ટ્રેન ફેરા દોડશે- જાણો વિગતો અહીં

Thane Vehicle Theft થાણેમાં વાહન ચોરોની ટોળકી પર ત્રાટકી પોલીસ ૨ રીઢા ગુનેગારો દબોચાયા, ₹૧૧.૪૦ લાખની ૨૧ ચોરાઉ મોટરસાયકલો જપ્ત!
Woman Murder Case પત્નીની હત્યાનો ભેદ ૨૪ કલાકમાં ઉકેલાયો વાગળે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ૫ દ્વારા નાગપુરથી બે શંકાસ્પદ આરોપીઓની ધરપકડ!
Thane Chain Snatching Case થાણે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા ચેઇન સ્નેચિંગના ૨૨ ગુનાઓનો ભેદ ઉકેલાયો, રીઢો ગુનેગાર પકડાયો અને ₹૩૨.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત!
Chhagan Bhujbal Discharged By Special Court વર્ષોની કાનૂની લડાઈનો સુખદ અંત જેલવાસ અને આક્ષેપો બાદ છગન ભુજબળ ક્લીનચિટ સાથે નિર્દોષ સાબિત..
Exit mobile version