Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra Mosque: બિડમાં મસ્જિદની દિવાલ પર જય શ્રી રામના નારા લખાતા મચ્યો હંગામો, પોલીસ તપાસ શરુ..

Maharashtra Mosque: મોડી સાંજે માજલગાંવની માર્કજી મસ્જિદની દિવાલ પર જય શ્રી રામના નારા લખવામાં આવ્યા હતા, જેના પગલે સ્થાનિક મુસ્લિમ સમુદાય દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

Maharashtra Mosque Jai Shri Ram slogans were written on the wall of the mosque in the bid, there was a commotion, police investigation started.

Maharashtra Mosque Jai Shri Ram slogans were written on the wall of the mosque in the bid, there was a commotion, police investigation started.

 News Continuous Bureau | Mumbai 

Maharashtra Mosque: મહારાષ્ટ્રના બીડમાં ( beed  ) એક મસ્જિદની દિવાલ પર ‘જય શ્રી રામ’ નુ સુત્ર લખેલું જોવા મળ્યું હતું. જે બાદ અહીં હંગામો મચ્યો હતો. જો કે પોલીસે આની તપાસ કરતા કહ્યું હતું કે, એક કુખ્યાત આરોપીએ માર્કજી મસ્જિદની દીવાલ પર ‘જય શ્રી રામ’ લખ્યું હતું. આ ઘટના અંગે હાલ પોલીસમાં FIR નોંધવામાં આવી છે. જેમાં ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.” 

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી મુજબ, મોડી સાંજે માજલગાંવની માર્કજી મસ્જિદની દિવાલ ( Mosque Wall ) પર જય શ્રી રામના ( jai shri ram ) નારા લખવામાં આવ્યા હતા, જેના પગલે સ્થાનિક મુસ્લિમ સમુદાય ( Muslim community ) દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મસ્જિદ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને કાર્યવાહીની માંગ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Election: હું કોગ્રેસમાંથી રાજીનામું આપુ છું… 6 વખતના ધારાસભ્યએ પાર્ટી છોડી, ખડગેને માત્ર એક લીટીનો પત્ર લખી આપ્યું રાજીનામું..

 હાલ આ મામલે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે..

જે બા પોલીસે આ મામલે કલમ 295 (ઈરાદાપૂર્વક પૂજા સ્થળનો નાશ અથવા અપવિત્ર) હેઠળ એફઆઈઆર દાખલ કરી હતી. તેમજ હાલ આ મામલે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ તેની ધરપકડ કરવામાં આવશે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version