ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૪ એપ્રિલ 2021
બુધવારમહારાષ્ટ્ર સરકારને દરરોજ 50,000 રેમડેસિવિર ઇન્જેક્શન ની જરૂર પડે છે. આ આંકડો એટલો મોટો છે કે આગામી દિવસો દરમિયાન આટલી મોટી સંખ્યામાં ઇન્જેક્શન મેળવવા અઘરા છે.
જો લોકો આ જ રીતે બીમાર પડતા રહ્યા તો આ ઇન્જેક્શનની ડિમાન્ડ વધી જશે બીજી તરફ ડિમાન્ડને પહોંચી વળવા માટે સપ્લાય આવવો કઠણ છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર પ્રચંડ દબાણ હેઠળ છે. જો દર્દીઓની સંખ્યા ઘટી નહીં તો સમસ્યા વધી જશે.
રાજ્ય સરકારની સૌથી મોટી સમસ્યા છે 'ઓક્સિજન'. કઈ રીતે? જાણો અહીં…
