News Continuous Bureau | Mumbai
એવું લાગી રહ્યું છે કે હવે મહારાષ્ટ્ર(Maharashtra)ના રસ્તાઓ પર એકનાથ શિંદે(Eknath Shinde) સમર્થકો તેમજ ધારાસભ્યો(MLAs)ના સમર્થકો અને શિવસૈનિકો(Shivsainik) વચ્ચે સીધી લડાઇ જામશે. આ પરિસ્થિતિમાં મહારાષ્ટ્ર પોલીસ(Maharashtra police) અને ખાસ કરીને મુંબઇ પોલીસ(Mumbai police) સતર્ક થઈ ગઈ છે. અનેક સેન્સિટિવ જગ્યાએ અત્યારે પોલીસ રસ્તા પર ઉભી છે. તેમજ ધીંગાણું થાય તો પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ પાણી સાચવીને વાપરજો- મુંબઈમાં પાણીની કટોકટી ગંભીર- આ સોમવારથી શહરેમાં આટલા ટકા પાણીકાપ
