Site icon

સંખ્યાબળ વધતાની સાથે જ એકનાથ શિંદે ગ્રુપનો નેગોશિયેશન પાવર પણ વધ્યો- હવે માત્ર રાજ્ય નહીં કેન્દ્રની મોદી સરકારમાં પણ ભાગીદારી રહેશે- જાણો કઈ નવી ફોર્મ્યુલા પર બીજેપી સાથે ચર્ચા થઈ અને શું છે સત્તા વહેંચણીનો નવો ફોર્મ્યુલા

 News Continuous Bureau | Mumbai 

જેમ જેમ એકનાથ શિંદે(Eknath Shinde) અને ધારાસભ્યો(MLAs)નું સમર્થન મળી રહ્યું છે તેમ તેમ હવે ભારતીય જનતા(BJP) પાર્ટી સાથે નેગોશિયેશનની તાકાત પણ વધી ગઈ છે. મળતી જાણકારી મુજબ હવે એકનાથ શિંદે માત્ર મહારાષ્ટ્ર(Mahrashtra)માં જ નહીં પરંતુ કેન્દ્ર(central Govt)માં પણ શિવસેનાના સાંસદો(Shivsena MPs)ને જગ્યા મળશે. એવું જાણવા મળી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેને ઉપ મુખ્યમંત્રી પદ, આ ઉપરાંત 8 ધારાસભ્યોને મંત્રીપદ, બે ધારાસભ્યોને રાજ્યમંત્રી પદ, ત્રણ સાંસદોને કેન્દ્રીય કેબિનેટ(Modi cabinet)માં જગ્યા મળી શકે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : આ તે કેવું આશ્ચર્ય- જે ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેના ખાસમખાસ છે તેઓ પણ ગુવાહાટી પહોંચ્યા- શું દાળમાં ખરેખર કંઈક કાળું છે

આ બધી ચર્ચા હાલ ગુવાહાટી(Guwahati) માં એકનાથ શિંદે સાથે ચાલી રહી છે.

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version