Site icon

મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ- આ બીજેપી નેતાનો મોટો દાવો- કહ્યું- ટૂંક સમયમાં NCPના એક મોટા નેતા થશે જેલ ભેગા

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજકારણમાં(Maharashtra politics) નવો ભૂકંપ આવી શકે છે. 

Join Our WhatsApp Community

બીજેપી નેતા(BJP leader) મોહિત કંબોજે (Mohit Kamboj) દાવો કર્યો છે કે ટૂંક સમયમાં NCPના મોટા નેતાની ધરપકડ(Arrest) કરવામાં આવી શકે છે. 

તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ એનસીપીના(NCP Leader) એક મોટા નેતા નવાબ મલિક(Nawab Malik) અને અનિલ દેશમુખને(Anil Deshmukh) મળશે.  

બીજેપી નેતા મોહિત કંબોજના દાવા બાદ સવાલો ઉભા થવા લાગ્યા છે કે તપાસનો દોર કયા નેતા સુધી પહોંચશે. 

તાજેતરમાં તપાસ એજન્સી ED દ્વારા શિવસેનાના નેતા સંજય રાઉતને(Shiv Sena leader Sanjay Raut) કસ્ટડીમાં(custody) લઈને પૂછપરછ કરવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે એનસીપીના બે મોટા નેતા નવાબ મલિક અને અનિલ દેશમુખ પહેલાથી જ જેલમાં છે.

આ સમાચાર પણ વાંચો :  દહીહાંડી મંડળો અને સિનિયર સિટિઝનોને મળશે આ રાહત- મહારાષ્ટ્ર સરકારે લીધો મહત્વનો નિર્ણય

Single women: એકલ મહિલાઓ માટે પુનર્વિવાહ માટે આર્થિક સહાય; રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
Tejashwi Yadav: ‘દરેક મહિલાના ખાતામાં 14 જાન્યુઆરીએ આવશે આટલા હજાર’, પ્રચાર પૂરો થતા પહેલાં તેજસ્વીની મોટી જાહેરાત
Ashish Shelar: મનસે, ફરી મુસ્લિમ મતદારોની અવગણના કરે છે*
Elections: રાજકારણ ગરમાયું! ચૂંટણી પંચ કરશે રાજ્યમાં ચૂંટણીઓની જાહેરાત, પરંતુ શરૂઆત કયા જિલ્લાથી?
Exit mobile version