Site icon

Maharashtra Rain : મહારાષ્ટ્રમાં સરેરાશ 106 ટકા વરસાદ નોંધાયો, કોંકણમાં સૌથી વધુ.. સાત જિલ્હામાં ભારે વરસાદ.. જાણો ક્યાં કેટલો વરસાદ…

Maharashtra Rain : મહારાષ્ટ્રમાં સરેરાશ 106 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કોંકણમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

Mumbai sees second-driest August in decade; heavy rain not likely for 10 days: IMD

Mumbai sees second-driest August in decade; heavy rain not likely for 10 days: IMD

News Continuous Bureau | Mumbai 

Maharashtra Rain : ચોમાસા (Monsoon) ની શરૂઆતથી અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર (Maharashtra) માં સરેરાશ 106 ટકા વરસાદ નોંધાયો છે . 1 જૂનથી 24 જુલાઈ સુધીમાં રાજ્યમાં સરેરાશ 458.4 મિમી વરસાદ નોંધાયો છે, પરંતુ વાસ્તવમાં 485.10 મીમી વરસાદ પડ્યો છે. જેમાં કોંકણ (Konkan) માં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ અંગેની માહિતી હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવી છે.

Join Our WhatsApp Community

આઠ જિલ્લામાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે

અત્યાર સુધીમાં કોંકણમાં 123 ટકા, વિદર્ભમાં 108 ટકા, મરાઠવાડામાં 96 ટકા અને મધ્ય મહારાષ્ટ્રમાં સરેરાશ 90 ટકા વરસાદ નોંધાયો છે , હવામાન વિભાગે માહિતી આપી છે. રાજ્યના 21 જિલ્લામાં વરસાદ સરેરાશ પર પહોંચી ગયો છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે આઠ જિલ્લામાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જો કે સાત જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની ઘટના જોવા મળી રહી છે. જેમાં સાંગલી, હિંગોલી, સોલાપુર, સતારા, જાલના, અહમદનગર અને બીડ જિલ્લાનો પણ સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Andheri landslide : મુંબઈના અંધેરીમાં ભુસ્ખલન થતા… ચારથી પાંચ ફલેટ પર પહાડનો કાટમાળ પડ્યો…કોઈ જાનહાનિ નહી.. હાલની સ્થિતિ જાણો અહીંયા….

 

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Exit mobile version