291
Join Our WhatsApp Community
મહારાષ્ટ્રમાં 18 જુલાઈ સુધીમાં ચોમાસાની સિઝનનો 15% વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સામાન્ય રીતે 19 જુલાઇ સુધી 394.3 મીમી વરસાદ પડે છે, પરંતુ આ વર્ષે 453.6 મીમી વરસાદ થયો છે.
આઇએમડીના જણાવ્યા અનુસાર, કોંકણમાં અત્યાર સુધીમાં 30%, મરાઠાવાડામાં 46%, મધ્ય મહારાષ્ટ્રમાં અને વિદર્ભમાં માત્ર 2-2% વરસાદ થયો છે.
મુંબઇમાં છેલ્લા ત્રણ દિવસમાં 661.5 મીમી વરસાદ થયો છે, એટલે કે શહેરમાં માત્ર ત્રણ દિવસમાં 26.3% વરસાદ થયો છે.
કાંદિવલી પૂર્વમાં ૪૦૦ ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ, લોકોને થયું મોટું નુકસાન; જાણો વિગત
You Might Be Interested In