મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં પડી રહ્યો છે મુશળધાર વરસાદ ; રાજ્યના અનેક ભાગોમાં અત્યાર સુધીમાં આટલા ટકા નોંધાયો વરસાદ  

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્રમાં 18 જુલાઈ સુધીમાં ચોમાસાની સિઝનનો 15% વરસાદ નોંધાયો છે. 

રાજ્યમાં સામાન્ય રીતે 19 જુલાઇ સુધી 394.3 મીમી વરસાદ પડે છે, પરંતુ આ વર્ષે 453.6 મીમી વરસાદ થયો છે. 

આઇએમડીના જણાવ્યા અનુસાર, કોંકણમાં અત્યાર સુધીમાં 30%, મરાઠાવાડામાં 46%, મધ્ય મહારાષ્ટ્રમાં અને વિદર્ભમાં માત્ર 2-2% વરસાદ થયો છે.

મુંબઇમાં છેલ્લા ત્રણ દિવસમાં 661.5 મીમી વરસાદ થયો છે, એટલે કે શહેરમાં માત્ર ત્રણ દિવસમાં 26.3% વરસાદ થયો છે.

કાંદિવલી પૂર્વમાં ૪૦૦ ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ, લોકોને થયું મોટું નુકસાન; જાણો વિગત  

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More