189
Join Our WhatsApp Channel
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 18,600 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 402 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 57,31,815 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 22,532 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 93.55 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 2,71,801 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In