Site icon News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્રમાં કોરોના ધીમો પડ્યો, રાજ્યમાં બે મહિના બાદ પહેલીવાર કોરોનાના નવા કેસ ઓછા નોંધાયા ; જાણો આજના તાજા આંકડા

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 18,600 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 402 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 57,31,815 થઈ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 22,532 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 93.55 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 2,71,801 એક્ટિવ કેસ છે.

તો તમારા શહેરમાં મહાનગરપાલિકા દુકાન ખોલવાની પરવાનગી આપશે કે નહીં? ધ્યાનથી વાંચો આ નક્કી કરવાની જોગવાઈઓ; કઈ ઑથૉરિટીના કયા માણસે પત્ર લખવો પડશે

JJ Hospital Staff Acquitted જાતિવાદી ટિપ્પણી કેસમાં જે.જે. હોસ્પિટલના કર્મચારીને મોટી રાહત મુંબઈની વિશેષ અદાલતે તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા!
Mumbai Pollution High Court દરિયાકાંઠે વસેલું મુંબઈ ગેસ ચેમ્બર કેમ બન્યું? દિલ્હીને પણ પછાડી દેતા હાઈકોર્ટનો પ્રશાસન પર ચાબખા “તમે હાથ પર હાથ ધરીને બેઠા છો?”
Raj Thackeray Big Claim શું દેશમાં મોટો સત્તાપલટો થવાનો છે? સંજય રાઉત બાદ હવે રાજ ઠાકરેનો મોટો દાવો રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમાયું!
Palghar Saphale Murder Case પાલઘર પોલીસે ઉકેલ્યો સફાળે હત્યાકાંડનો ભેદ, સંયુક્ત ઓપરેશનમાં બે મુખ્ય આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા
Exit mobile version