Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોનાથી હાલત ખરાબ: છેલ્લા ૨૪ કલાકમાં 56 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા. સાથે મરણાંક આંક પણ વધ્યો જાણો નવા આંકડા અહીં

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 56,286 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 376 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 32,29,547 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 36,130 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 82.05% થયો છે

હાલ રાજ્યમાં 5,21,317 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,13,85,551 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

મહારાષ્ટ્રમાં હવે મુદ્દાનો સવાલ, 15 લાખ વેક્સિન ક્યાં ગઈ? શું ૫ લાખ ખરેખર વેડફાઈ?

Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Maharashtra Drought Relief દુષ્કાળ નિવારણ માટે સરકારનો મોટો આદેશ! ખેડૂતોના હિત માટે બાવનકુળેને સોંપાઈ મહત્વની જવાબદારી
BJP Cross Voting Controversy મોટો ખેલ! તમામ કાઉન્સિલરોએ કર્યું ક્રોસ વોટિંગ, પક્ષને મળ્યા ‘૦’ વોટ અને ભારે ક્ષોભજનક સ્થિતિ
Jalgaon Ganpati Visarjan Clash ગણેશ વિસર્જન દરમિયાન હોબાળો; જળગાંવમાં રસ્તો રોકવા મુદ્દે પથ્થરમારો, ૮ ઈજાગ્રસ્ત
Exit mobile version