309
Join Our WhatsApp Channel
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 63,729 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 398 દર્દીઓના મોત નીપજ્યા છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 37,03,584 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 45,335 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 81.12% થયો છે.
હાલ રાજ્યમાં 6,38,034 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,33,08,878 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.
You Might Be Interested In
