મહારાષ્ટ્રમાં કોરોના કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 67 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા, મૃત્યુ આંક જાણીને ચોંકી જશો

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 67,013 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 568 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 40,94,840 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 62,298 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર  81.34% થયો છે.

હાલ રાજ્યમાં 6,99,858 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,48,95,986 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

શશી થરુરે ફરી લોચો માર્યો. આ જીવતા નેતાને મૃત ઘોષિત કરી દીધાં. પછી માફી માંગી…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More