426
Join Our WhatsApp Channel
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 7,242 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 190 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,90,156 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 11,124 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.59 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 78,562 એક્ટિવ કેસ છે.
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના આ ખિલાડીએ 3000 મી સ્ટીપલ ચેઝ રેસમાં તોડ્યો નેશનલ રેકોર્ડ, પણ ફાઇનલ ચૂક્યા
You Might Be Interested In