મહારાષ્ટ્રમાં કોરોના સંકટ, કોરોનાના નવા કેસમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,085 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 231 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 60,51,633 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 8,623 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,17,098 એક્ટિવ કેસ છે.
મુંબઈ મહાનગરપાલિકાની દાદાગીરી : સીધા હાથે નહીં તો ઊલટા હાથે વસૂલશે પૈસા, 2014 પછીનાં તમામ બિલ્ડિંગોને ચૂકવવી પડશે ફાયર સર્વિસ ફી; જાણો વિગત