351
Join Our WhatsApp Channel
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 58,993 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 301 દર્દીઓના મોત નીપજ્યા છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 32,88,540 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 45,391 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 81.96% થયો છે
હાલ રાજ્યમાં 5,34,603 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,16,31,258 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.
મુંબઈ મહાનગરપાલિકાની સ્વાસ્થ્ય સમિતિ પર ગુજરાતી મહિલા અધ્યક્ષ પદે ચૂંટાઈ આવી.
You Might Be Interested In
