295
Join Our WhatsApp Channel
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 62,097 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 519 દર્દીઓના મોત નીપજ્યા છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 39,01,359 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 54,224 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 81.14% થયો છે.
હાલ રાજ્યમાં 6,83,856 એક્ટિવ કેસ છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,43,41,736 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.
મહારાષ્ટ્રના આ જિલ્લામાં ૪૫ વર્ષથી ઉપરના લોકો રસી નહીં લે તો કાર્યવાહી થશે.
You Might Be Interested In
