ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,18 જાન્યુઆરી 2022
મંગળવાર
મહારાષ્ટ્રમાં રવિવારે ઓમિક્રોનના માત્ર 8 નવા કેસ નોંધાયા હતા, પરંતુ આજે આ આંકડામાં વધારો જોવા મળ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોન ચેપના 122 કેસ નોંધાયા છે.
અત્યાર સુધીમાં કુલ 1,860 ઓમિક્રોન કેસ નોંધાયા છે.
શુક્રવાર અને શનિવારે પણ ઓમિક્રોનના 100 થી વધુ કેસ નોંધાયા હતા.
