Site icon

 મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં નજીવો વધારો. જાણો તાજા આંકડા અહીં. 

News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્રમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં નજીવો વધારો થયો છે.  

Join Our WhatsApp Community

કોરોનાના નવા ૧૦૮ કેસ નોંધાયા છે તેમજ સાત દર્દીનાં મોત થયા છે.

રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના ૧૦૬ દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે અને અત્યારે કોરોનાના એક્ટિવ કેસ ૮૬૫  છે. જે વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ભારતના પ્રથમ કોવિડ વેરિયન્ટ XEનો દરદી મળતાં ખળભળાટ. જોકે કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે બીએમસીના દાવાને નકાર્યો

Maharashtra Weather Update:મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ અને કરાનો કહેર: ૧૨ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’, જગતનો તાત પાયમાલ!
Shocker in Wardha:વર્ધાની શાળામાં રામ-સીતાનો વેશ ધારણ કરનાર માસૂમ બાળકો પર શિક્ષકોનો હુમલો; ભારે હોબાળા બાદ દોષિતો સસ્પેન્ડ.
Maharashtra Heatwave Alert:સાવધાન! મહારાષ્ટ્રના ૫ જિલ્લાઓમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી પાર જવાની શક્યતા, હીટસ્ટ્રોકથી બચવા એડવાઈઝરી જાહેર.
Nashik Job Fraud Case:નાસિકમાં નોકરીના બહાને ૩૨ વર્ષીય મહિલા સાથે છેતરપિંડી અને મારપીટ: પૈસા પરત માંગતા આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો.
Exit mobile version