Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોનાની સુધરતી પરિસ્થિતિ, રાજ્યમાં સક્રિય કેસમાં થયો નોંધપાત્ર ઘટાડો ; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 14,152 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 289 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 58,05,565 થઈ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 20,852 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 94.86 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,96,894 એક્ટિવ કેસ છે.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version