302
Join Our WhatsApp Channel
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 15,169 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 285 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 57,76,184 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 29,270 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 94.54 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 2,16,016 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In