મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીના આંકમાં થયો ધરખમ ઘટાડો, છેલ્લા 24 કલાકમાં આટલા ઓછા નવા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,270 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 94 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 59,79,051 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 13,758 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.89 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,24,398 એક્ટિવ કેસ છે.
રાજધાની દિલ્હીમાં રાજનૈતિક ગતિવિધિ તેજ, આવતી કાલે શરદ પવારના નેતૃત્વ હેઠળ ૧૫ પાર્ટીના નેતા ભેગા થશે ; જાણો વિગતે