ઠાકરે સરકારની ચિંતા વધી, મહારાષ્ટ્રમાં કોરોનાથી દર્દીઓના જીવ ગુમાવવાની સંખ્યામાં થયો વધારો ; જાણો આજના નવા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,600 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 231 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,96,756 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 7,431 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.61 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 77,494 એક્ટિવ કેસ છે.
દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ઉતાર ચડાવ જારી, છેલ્લા 24 કલાકમાં આવ્યા આટલા હજાર નવા કેસ ; જાણો આજે કેટલા લોકોના નિપજ્યા મોત