Site icon

મહારાષ્ટ્રમાં બીજી લહેરનું સંકટ યથાવત, છેલ્લા 24 કલાકમાં નવા કેસમાં આટલા હજાર નવા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,695 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 120 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 63,36,220 થઈ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 7,120 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.66 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 74,995 એક્ટિવ કેસ છે.

દેશમાં ફરી કોરોનાનો ખતરો વધ્યો, છેલ્લા 24 કલાકમાં નવા કેસમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો આજના નવા આંકડા 

Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Exit mobile version