મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,843 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 123 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,64,922 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 5,212 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.33 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 94,985 એક્ટિવ કેસ છે.
સારા સમાચાર : મુંબઈ મહાનગરપાલિકાની તમામ હૉસ્પિટલોમાં સ્પેશિયલ AC બર્ન વૉર્ડ ચાલુ કરાશે; જાણો વિગત
